ધોરણ: ૧ થી ૨ ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી

 ધોરણ: ૧ થી ૨ ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી 

ધોરણ: ૧ થી ૨ ની કવિતાઓ

વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે તેમજ દરેકને માટે ખુબજ ઉપયોગી, સુમધુર અવાજમાં .... ધોરણ: ૧ થી ૨ ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની  કવિતાઓ અને સાંભળો અને સેવ પણ કરી શકાશે. 

કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે. આવાં કાવ્ય વાહનના સર્જકને કવિના નામથી ઓળખાવવામાં આવે છે.

જ્યારે કવિની રચના એની રચના કરતી વખતે કવિના અંતર મનમાં જેવા ભાવો પ્રગટ્યા હતા એવા જ ભાવો ભાવકના હૃદય મનમાં પણ પ્રગટાવે છે, કે નહિ એના ઉપરથી કોઈ પણ કાવ્યની કિંમત અંકાય છે. દરેક કવિ એની કાવ્ય રચના દ્વારા કોઈને કોઈ સંદેશ  આપવાનો  પ્રયત્ન  કરે છે.

         સરિતાની માફક કવિતા પણ એની પાસે જનાર ભાવકની સાહિત્યની તૃષા છીપાવે છે.ગુજરાતી સાહિત્યમાં આ જ સુધીમાં પ્રાચીન અને આધુનિક ઘણા કવિઓએ અનેક કવિતાઓની રચના કરી છે જે પુસ્તકાલયોમાં ગ્રંથસ્થ રૂપે પડેલી છે.આ બધી કાવ્ય રચનાઓમાં હૃદયને સીધી અસર કરે એવી ઘણી સુંદર કવિતાઓ છે એ બધીનો અહી નિર્દેશ કરવો મુશ્કેલ છે. દરેક ભાવકની પસંદગી પણ એક સરખી હોતી નથી.આજે  ફેસ બુક  ઉપર અને  સોસીયલ  મીડિયામાં  જે  કવિતાઓ  ફરતી   રહેતી  જોવા મળે  છે એને  કવિતા  કહેવી કે કેમ  એ એક વિવાદનો  પ્રશ્ન  છે.   

      આમ છતાં આજના વિશ્વ કવિતા દિનની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતી ભાષાની મને ગમતાં કેટલાંક ગુજરાતી કાવ્યો –કાવ્ય પંક્તિઓ અને મારી સ્વ-રચિત રચના અને પંક્તિઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે. આશા છે મને ગમી એવી વાચકોને પણ ગમશે -

૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઆરટી), ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સંશોધનો ચાલુ જ છે. જીસીઆરટી દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. તે અંતર્ગત ધોરણ: ૧ થી ૧૨ માટે તમામ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ની બધીજ કવિતાઓ અત્રે મુકવામાં આવેલ છે.

ધોરણ: ૧ થી ૨ ની બધી કવિતાઓ અહીંથી સાંભળો અને ડાઉનલોડ કરો.
આપ સૌને આ કાવ્યો ખુબજ ગમશે.

ધોરણ: ૧ થી ૨ ની સુધીની  કવિતાઓ  બધી કવિતાઓ અહીં સામેલ છે. પ્લે બટન પર ક્લિક કરીને કવિતા સાંભળી શકાય છે. અને તેની આગળ જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. આ કવિતા ડાઉનલોડ પણ કરી શકાય છે.


ખાસ નોંધ: આ પોસ્ટના લખાણની કોપી કરવી નહીં. (કોપી રાઈટ એકર મુજબ)
અન્ય સાઈટ પર  લીંક મૂકી શકશો.

➜  ધોરણ: ૧ ની કવિતાઓ 
૦૧. મારુ ગામ (નાના નાના તારલીયા).

૦૨. વરસાદ આવે.

૦૩. લીલુ લીલુ ઘાસ

૦૪. માછલીની જાળ

૦૫. ટમેટું રે ટમેટું

૦૬. મને આકાશે ઉડતી

૦૭. મારો ખજાનો (રબર મારું)

૦૮. મારો ખજાનો (ખિસકોલી)

૦૯. મારો ખજાનો (લાલ લાલ રંગ)ા

૧૦. અમે હસતા રમતા

૧૧. દિવાળી

૧૨. જલ્દી બોલ

૧૩. ઠંડીની મજા

૧૪. એક હતી શકરી

૧૫. મેં એક બિલાડી પાળી

૧૬. જંગલ કેરા પ્રાણીઓની

૧૭. સસલીબેને સેવ બનાવી

ધોરણ : ૧ ની કવિતાઓ:  જીસીઈઆરટી_ગાંધીનગર

➜   ધોરણ: ૨ ની કવિતાઓ :

૦૧. અલ્લડ એવો અલેલ ટપુ

૦૨. મમ્મી માને રે

૦૩. મારા દાદા

૦૪. સાવજની સરદારી

૦૫. શાકવાળી આવી

૦૬. નાના નાના બાલકની નાની ફોજ

0૭. સસલીબાઇ તો બીકણ

૦૮. ફળીયા વચ્ચે ઠળીયો

૦૯. ઉગીને પૂર્વમા

૧૦. એક એક બીજ

૧૧. જામ્બુડો કોણે વાવ્યો.

૧૨. દિવાસળીના ખોખા

૧૩. પારૂલ ચાલી ચાંદો ચાલ્યો.

૧૪. ચાંદામામા ચાંદામામા

૧૫. નીચે ઉતર્યા ચાંદામામા

૧૬. જાન્યુઆરીમાં પતંગ

૧૭. કારતકના શિંગોડા

૧૮. કારતકમાં દેવ દિવાળી

૧૯. આપો...આપો...

૨૦. જાવું છે મારે જાવું છે.

૨૧. અજબ ગજબ

૨૨. દરિયા કાંઠે

૨૩. એક મજાનો માળો

Source of information: Gujarat Council of Educational Research and Training (GCERT), Gandhinagar

ધોરણ : ૨ ની કવિતાઓ:  જીસીઈઆરટી_ગાંધીનગર


આ ઉપયોગી લીંક સેવ કરી રાખશો. જેથી કરી ફરી ઉપયોગમાં કામ લાગી શકે.આપને અમારી જાણકારી ગમી હશે.

આપનો પ્રતિભાવ અમને જરૂરથી આપશો.

ટિપ્પણીઓ