ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત..

ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપ લેવામાં આવશે.

વિદ્યાર્થીએ ડાયરેક્ટ એક્ઝામ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ ફોટો પર કલીક કરો.. ગ્રુપ ઓપન થશે એમાં જોઈન થવું.

મિત્રો... વોટ્સએપ ગ્રુપમાં જોડતા પહેલા પહેલા અહીં આપેલ સ્ટેપ જરૂરથી જાણી લો. જેથી કરી વોટ્સએપ ગ્રુપમાં કઈ રીતે જોડાવું તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય.

આજે ધોરણ 3 થી 10 ની  વોટ્સએપ પર પરીક્ષા માટે હવે ઝોન મુજબ જીલ્લા વાઈઝ નવા નંબર આપવામાં આવ્યા.

     તમારા જિલ્લા માટે કયો વોટ્સએપ નંબર છે એ ચેક કરો અને સાથે મેસેજ કરવા માટે લિંક પણ જોડે જ આપેલી છે એ લિંક થી ડાયરેકટ મેસેજ કરી જોડાઈ પરીક્ષા આપી શકશો.

       આ સાથે દરેક વિદ્યાર્થીઓ ને  વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. આજે જ શનિવારે  જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.

✤  હવે જુદા જુદા જિલ્લા માટે નવો વોટ્સએપ નંબર

ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી,, ડાંગ, વડોદરા અને વલસાડ માટે 8595524503 નંબર સેવ કરો.
બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા માટે 8595524501 નંબર સેવ કરો.
અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર માટે 8595524502 નંબર સેવ કરો.
અમદાવાદ, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ માટે 8595524523 નંબર સેવ કરો.

વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત મહત્વપૂર્ણ લેટર તારીખ:- ૨૦/૦૧/૨૦૨૧
પરીક્ષા વોટ્સએપ પર ૨૩/૦૧/૨૦૨૧ ના રોજ જ ચાલુ કરવી.

મહત્વપૂર્ણ લિંક... આ લીંક પરથી વિદ્યાર્થી ડાયરેક્ટ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશે.

વોટ્સએપ પર ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.

● પરીક્ષા વોટ્સએપ પર તારીખ: ૨૩/૦૧/૨૦૨૧ થી શરુ થયેલ છે. નીચે આપેલ ટાઈમટેબલ મુજબ ધોરણ - ૬ થી ૧૦ ની પરીક્ષા તારીખ: ૩૦/૦૧/૨૦૨૧ અને તારીખ: ૦૬/૦૨/૨૦૨૧ ના રોજ ટાઈમ ટેબલ મુજબ લેવાશે.

➔ ટાઈમટેબલ

ઉપરની લીંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા પછી તેમજ નીચે આપેલ સ્ટેપ મુજબની સૂચના વાંચો અને તે મુજબ અનુસરો...

વોટસએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વમૂલ્યાંકન ) COVID - 19 ની મહામારીમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએથી મદદરૂપ થવાના હેતુસર અનેક કાર્યક્રમ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ચલાવાવવામાં આવે છે . તે પ્રમાણે આજના ટેકનોલોજીનો યુગમાં વિદ્યાર્થીઓ અનેક ડીવાઈસ ચલાવવા સમર્થ છે , ત્યારે વોટેસ એપના માધ્યમથી બાળકો પોતાના અભ્યાસમાં પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયમ પોતે જ પોતાની પ્રેક્ટીસ દ્વારા પોતાના ક્યાં ક્ષેત્રમાં મુશ્કેલી છે અને વધુ મહાવરો ક્યા ચેપ્ટરના ક્યાં પોઈન્ટ ઉપર કરવાની જરૂર છે . તે જાણી પણ શકે છે . આ માટે વોટેસ એપ આધારિત સાપ્તાહિક પ્રેક્ટીસનું ( સ્વ મૂલ્યાંકન ) આયોજન કરેલ છે .

કોરોના સમયગાળામાં, શિક્ષણ વિભાગે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે ..અને નિર્ણય કર્યો છે કે ધોરણ 3 થી 12 ની પરીક્ષાઓ વોટ્સએપ દ્વારા લેવામાં આવશે..વોટ્સએપ નંબરની પણ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટે જાહેરાત કરવામાં આવી છે. આ 8595524523 નંબર નક્કી કરવામાં આવેલ છે.

૨૩ મી જાન્યુઆરીથી આ સાપ્તાહિક પરીક્ષામાં શરુ થઇ ગયેલ છે. આ સાપ્તાહિક પરીક્ષામાં વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા વોટ્સએપ પર જ લેવાય છે. તે માટે નોંધણી કરાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા હવે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરાઈ રહ્યો છે. 

  • આ પીડીએફ માર્ગદર્શિકા વાંચો.

● સાપ્તાહિક પરીક્ષણમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ નંબર 8595524523 છે, વિદ્યાર્થીઓ દ્વારા આ નંબર સેવ કરવાનો રહેશે.

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➔ નબર સેવ કર્યા પછી આ નંબર પર હેલો_HELLO અથવા HI લખી વોટ્સએપ મેસેજ કરો. જવાબ મેળવો. 

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમની શાળાનો યુ-ડાઇસ કોડ લખી અને મેસેજ મોકલવો પડશે. 

આપની શાળાના યુ-ડાઇસ કોડ  જો આપની જોડે નથી તો આપની શાળાના આચાર્ય નો સંપર્ક કરી મેળવી શકો છો. અથવા અહી આપેલ લીંક પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી યુ-ડાઇસ કોડ  મેળવી શકો છો.

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તરત જ, એક જવાબ અથવા સંદેશ તમને તરત જ મોકલવામાં આવશે, જેમાં શાળાની બધી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. જેમાં શાળાનું નામ , ડાયસ કોડ , તાલુકો , જિલ્લો અને તે સાથે હા માટે 1 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે.

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ આ પછી વિદ્યાર્થીએ જે ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે તેના વિશે સચોટ અને સ્પષ્ટ માહિતી આપવી પડશે. 

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે. જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ જણાવવું પડશે . જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે .

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

 ➜ જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ દા.ત. રાજેશ રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા રાજેશ નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે . તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે.

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમ સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે .

મહત્વપૂર્ણ કડીઓ:

➜ પછી વિદ્યાર્થીના નામની ચકાસણી કરવામાં આવશે. ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઇ ગઈ છે. આ બધી કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. 

ધોરણ 3 થી ૧૦ વોટ્સએપ પરીક્ષા

➜ જેમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈપણ વિદ્યાર્થીએ ૧૦ પ્રશ્નોના જવાબ આપ્યા હશે, અને જવાબો પૂરા થતાંની સાથે જ આ તમામ ૧૦ પ્રશ્નોના જવાબ તાત્કાલિક આવી જશે.



➜ હવેથી તમે દર સપ્તાહે અહી રમતા - રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે . 

       આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશે તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે . માત્ર એક યુજર નથી . છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે . આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે ૧ રીપ્લાય અને નાં માટે ૨ રીપ્લાય આપવાનો રહેશે . જેવો વિદ્યાર્થી ૧ રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના ૧૦ પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . જ જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ ૧૦ પ્રશ્ન સુધી આવશે . છે જયારે 1૦ પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( જવાબવહી ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે .

આ સંપૂર્ણ પ્રોસેસ આ વિડીઓ દ્વારા નિહાળો.
●  વિડિયો જોવા અહી ક્લિક કરો ગુજરાતી :

વોટ્સએપ પર પરીક્ષા રજીસ્ટ્રેશન શરૂ વિદ્યાર્થીએ આ મુજબ જોડાવું.
1. ધોરણ - 3 માટે 1 મોકલો,
2. ધોરણ - 4 માટે 2 મોકલો,
3. ધોરણ - 5 માટે 3 મોકલો,
4. ધોરણ - 6 માટે 4 મોકલો,
5. ધોરણ - 7 માટે 5 મોકલો,
6. ધોરણ - 8 માટે 6 મોકલો,
7. ધોરણ - 9 માટે 7 મોકલો,
8. ધોરણ - 10 માટે 8 મોકલો,


ધોરણ 3 થી 5ની આજે યોજાનાર પરીક્ષા માટે અહીં મોકલે લિંક દરેક બાળકોને સીધી જ મોકલો અને મેસેજ સેન્ડ કરવાનું કહો તેઓ તરત જ જોડાઈ જશે....

દરેક મુખ્ય શિક્ષકને જણાવવાનું કે ઉપરોક્ત માહિતી 3 થી 5ના શિક્ષકને આપે અને 100 % કામગીરી થાય તે નક્કી કરે સરકારશ્રીનો ડ્રિમ પ્રોજેકટ હોઈ ગંભીરતા થી કામગીરી કરવી...

100% કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા....

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું *WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે* અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.

સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધોરણ:- ૩ થી ૧૦ માટે તા.૨૩/૦૧/૨૦૨૧ થી લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર તમામ ધોરણનાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં તમામ ધોરણ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.



આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચડો. વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , હોમલર્નિગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર મારફત ડીડી ગીરનાર ચેનલ પરથી સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ -૧ થી પ તેમજ જીસીઈઆરટી દ્વારા ધોરણ -૬ થી ૮ ના એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . સમગ્ર શિક્ષા અને સી.સી.સી. દ્વારા ધોરણ -૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) અંતર્ગત લાઈવ ઓનલાઈન કલાસીસ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . વિદ્યાર્થીઓ હાલના સંજોગોમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહેલ હોઈ , બાળકોનું અધ્યયન નિષ્પતિ વાઈઝ લર્નિગ લેવલ ચકાસવું ખૂબ જ જરૂરી જણાય છે . આ માટે સમગ્ર શિક્ષા તેમજ સી.સી.સી. મારફત એક વોટસઅપ બેઈઝ સાપ્તાહીક મૂલ્યાંકન કરવાનું આયોજન નકકી કરેલ છે . આ સાથે સામેલ યાદી પ્રમાણે ધોરણ વાઈઝ વિષય વાઈઝ વોટસઅપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારીત થતાં ધોરણ -૩ થી ૮ ના વિષયવસ્તુ આધારિત તેમજ ધોરણ:-૯ થી ૧૨ માટે GVS ના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પી પ્રકારની કસોટી તા .૨૩.૧.૨૮ ર ૧ થી પાયોગીક ધોરણે શરૂ કરવામાં આવનાર છે . તા .૨૩.૧.૨૦૨૧ ના રોજ ધોરણ:-૩ ગુજરાતી , ધોરણ -૪ ગુજરાતી અને ધોરણ -૫ માં ગુજરાતી , પર્યાવરણની ૧૦ બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટસઅપ બેઈઝડ પરીક્ષા યોજાનાર છે. તા .૩૦.૧.૨૦૨૧ થી ધોરણ -૩ થી ૧૨ ની ટેસ્ટ યોજાશે. આ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. આ અંગેનો વોટસઅપ મેસેજ તેમજ માર્ગદર્શિકા પણ આપને મોકલી આપવામાં આવશે . આ માહિતી આપના જિલ્લાની તમામ શાળાના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની શાળા મારફત આપવા વિનંતી .








● ધોરણ 3 થી ૧૦ ની યોજાનાર પરીક્ષા માટે અહીં મોકલે લિંક દરેક બાળકોને સીધી જ મોકલો અને મેસેજ સેન્ડ કરવાનું કહો તેઓ તરત જ જોડાઈ જશે....

● દરેક મુખ્ય શિક્ષકને જણાવવાનું કે ઉપરોક્ત માહિતી 3 થી ૧૦ ના શિક્ષકને આપે અને 100 % કામગીરી થાય તે નક્કી કરે સરકારશ્રીનો ડ્રિમ પ્રોજેકટ હોઈ ગંભીરતા થી કામગીરી કરવી...

● 100% કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા....
આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચાડો.

મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતોને તપાસો અને પુષ્ટિ કરો.

ટિપ્પણીઓ