હોશ ઉડી જાય એવા જવાબ, તમે કદાચ પહેલીવાર સંભાળતા હશો આ સવાલ-જવાબ.

હોશ ઉડી જાય એવા જવાબ, તમે કદાચ પહેલીવાર વાંચતા_સાંભળતા હશો...આ સવાલ-જવાબ.

હોશ ઉડી જાય એવા જવાબ


અહિયાં મુકેલ આ પ્રશ્નોના જવાબો જાણીને કદાચ આપ આશ્ચર્યચકિત થઇ જાશો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી મહત્વના પ્રશ્નો તેમજ તેના જવાબો.
આજની સ્પર્ધાત્મક સમયમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તો અહીં કેટલાક પ્રશ્નો અને જવાબો આપ્યા છે જે તમે ક્યારેય નહીં વાંચ્યા હોય. આ લીંક આપ સેવ કરી રાખશો ચોક્કસ કામ લાગશે. અને તમારા મિત્રોને પણ શેર કરશો. 

➧ પ્રશ્ન:૧ - દુનિયાની અંદર સૌથી વધારે આકાશમાંથી વીજળી ક્યાં પડે છે ?
જવાબ:-  આફ્રિકાના કાગો નામની જગ્યા ઉપર આખું વર્ષ વાદળો છવાયેલા રહે છે અને વધારે વરસાદ અને તોફાનના કારણે સૌથી વધારે વીજળી અહીંયા પડે છે.

➧ પ્રશ્ન:૨ - એક નવજાત બાળકના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે?
જવાબ:- ૨૭૦ મિલી

➧ પ્રશ્ન:૩- કુસ્તીની અંદર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જીતનારી પહેલી મહિલા કોણ હતી ?
જવાબ:-  સાક્ષી મલિક

➧ પ્રશ્ન:૪ - દુનિયાની અંદર સૌથી પહેલા લિપસ્ટિકનો આવિષ્કાર કોણે કર્યો હતો ?
જવાબ:-  અરબ વૈજ્ઞાનિક અબુલકોસીસ દ્વારા પહેલીવાર ૯
મી ઈસ્વીમાં ઠોસ લિપસ્ટિકનો આવિષ્કાર કર્યો હતો.

➧ પ્રશ્ન:૫ - ક્યાં પદાર્થની અંદર પ્રોટીન નથી હોતું ?
જવાબ:- ચોખા

➧ પ્રશ્ન:૬ - મનુષ્ય શરીરનું કહ્યું એવું અંગ છે જે દર બે મહિને બદલાતું રહે છે ?
જવાબ:  આઈબ્રો એટલે કે  ભ્રમર



➧ પ્રશ્ન: ૭ - ક્યાં જાનવરની આકૃતિ પગના ચપ્પલ જેવી હોય છે ?
જવાબ: પેરામિશિયમ

➧ પ્રશ્ન:૮ - માંશપેશીઓમાં કયું એસિડ એકત્ર થવાના કારણે થાક લાગવા લાગે છે ?
જવાબ:  લેટીક એસિડ

➧ પ્રશ્ન: ૯ - રેલેવના પાટા ઉપર કાટ કેમ નથી આવતો ?
જવાબ:  સતત ઘર્ષણ થવાના કારણે

➧ પ્રશ્ન: ૧૦ - અળશિયાની કેટલી આંખો હોય છે?
જવાબ:  એકપણ નહિ.

➧ પ્રશ્ન: ૧૧ - એવો કયો જીવ છે જે ભૂખ લાગવા ઉપર કાંકરા અને પથ્થર પણ ખાઈ શકે છે ?
જવાબ:  શુતુરમુર્ગ

➧ પ્રશ્ન: ૧૨ - માણસનું મગજ લગભગ કેટલા ગ્રામનું હોય છે ?
જવાબ:  ૧૩૫૦ ગ્રામ

➧ પ્રશ્ન: ૧૩ - ઉડવાવાળી ગરોળીનું નામ જણાવો ?
જવાબ:  ડ્રેકો

➧ પ્રશ્ન: ૧૪ - કઈ એવી ખાવાની વસ્તુ છે જે હજારો વર્ષો સુધી પણ ખરાબ નથી થતી ?
જવાબ:  મધ. મધમાખીઓ મધ આપે છે અને તે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તેને હજારો વર્ષો સુધી સંગ્રહીને રાખી શકાય છે અને ખાઈ પણ શકાય છે.

➧ પ્રશ્ન:૧૫ -  હલવાઈ (કંદોઈ)ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?
જવાબ:  હલવાઈને અંગ્રેજીમાં Confectioner કહેવામાં આવે છે.

➧ પ્રશ્ન: ૧૬ - પેટ્રોલને હિન્દીમાં શું કહેવામાં આવે છે ?
જવાબ:  પેટ્રોલને હિન્દીમાં શીલાતૌલ કહેવાય છે.

➧ પ્રશ્ન: ૧૭ - શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ?
જવાબ:  આપણા દાંત જન્મ પહેલા જ આવે છે અને મૃત્યુ પહેલા જ તૂટી જાય છે.

➧ પ્રશ્ન: ૧૮ - એક માણસ એક આધારકાર્ડ ઉપર કેટલા સીમકાર્ડ ખરીદી શકે છે ?
જવાબ:  ટ્રાઈના નિયમ અનુસાર પહેલા કોઈપણ વ્યક્તિ એક આધારકાર્ડ ઉપર   સિમ ખરીદી શકતો હતો પરંતુ હવે તેની સંખ્યા ૧૮ કરી દેવામાં આવી છે.

➧ પ્રશ્ન: ૧૯ -  બંધુક્ની ગોળીની સ્પીડ કેટલી હોય છે ?
જવાબ:  એવરેજ બંધુક્ની ગોળીની સ્પીડ ૨૫૦૦ ફૂટ પર સેકેંડ પર હોય છે. લગભગ ૧૭૦૦  મિલ પ્રતિ કલાકના હિસાબથી.

➧ પ્રશ્ન:૨૦ -  ક્યાં ગ્રહ ઉપર સૌથી વધારે ચંદ્ર છે ?
જવાબ:  સૌરમંડળમાં સૌથી વધારે ચંદ્ર વાળા ગ્રહ બૃહસ્પતિ એટલે કે જ્યુપિટર છે. આ ગ્રહ ઉપર વર્ષ:૨૦૦૯ માં કુલ: ૬૩ ચન્દ્રમા હતા.


આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવજો.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો